
કોવિડ મહામારીના આ મુશ્કેલ સમયમાં, આપણે સૌ બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળીએ એ સૌના માટે સારું છે. માસ્ક પહેરીએ, સામાજિક અંતર જાળવીએ વગેરે સાવચેતીનાં પગલાં તો ઉપયોગી છે જ, પરંતુ ઘર બહાર જવાનું જ ટાળી શકાય એ વધુ હિતાવહ છે.
પરંતુ એ સાથે જીવન અટકવું પણ ન જોઈએ. ઘણાં મહત્ત્વનાં કામ એવાં હોય જેને માટે બહાર જવું જરૂરી પણ બને - જેમ કે જો તમે નવા ઘરની શોધ ચલાવી રહ્યા હો, તો નવું ઘર જોવા તો જવું જ પડે!
આ સ્થિતિમાં આપને મદદરૂપ થવા, શાલિગ્રામ ગ્રૂપમાં અમે ટેક્નોલોજીની મદદ લીધી છે. ઓફિસવર્ક, સ્કૂલિંગ વગેરે બધું ઓનલાઇન-વર્ચ્યુઅલ થઈ શકે, તો નવા ઘરની વિઝિટ કેમ નહીં?!
હવે આપ અમારા કન્સલ્ટન્ટના સાથમાં, અમારા વિવિધ પ્રોજેક્ટ્સની વર્ચ્યુઅલ વિઝિટ કરી શકો છો. પછી જે ઘર આંખમાં વસે અને હૃદયને સ્પર્શે તેની આપની અનુકૂળતાએ રૂબરૂ મુલાકાત લો અને શુભ કાર્યના શ્રીગણેશ કરો!
શાલિગ્રામ ગ્રૂપમાં, અમે આપના સ્વાસ્થ્ય અને આપના હિત માટે સદૈવ ચિતિંત અને સક્રિય છીએ!
#ShaligramGroup #TPOH #Kinaro #VirtualTour #OnlineConsultancy #VisitOnline #RealEstateVirualTour
કોવિડ મહામારીના આ મુશ્કેલ સમયમાં, આપણે સૌ બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળીએ એ સૌના માટે સારું છે. માસ્ક પહેરીએ, સામાજિક અંતર જાળવીએ વગેરે સાવચેતીનાં પગલાં તો ઉપયોગી છે જ, પરંતુ ઘર બહાર જવાનું જ ટાળી શકાય એ વધુ હિતાવહ છે. પરંતુ એ સાથે જીવન અટકવું પણ ન જોઈએ. ઘણાં મહત્ત્વનાં કામ એવાં હોય જેને માટે બહાર જવું જરૂરી પણ બને - જેમ કે જો તમે નવા ઘરની શોધ ચલાવી રહ્યા હો, તો નવું ઘર જોવા તો જવું જ પડે! આ સ્થિતિમાં આપને મદદરૂપ થવા, શાલિગ્રામ ગ્રૂપમાં અમે ટેક્નોલોજીની મદદ લીધી છે. ઓફિસવર્ક, સ્કૂલિંગ વગેરે બધું ઓનલાઇન-વર્ચ્યુઅલ થઈ શકે, તો નવા ઘરની વિઝિટ કેમ નહીં?! હવે આપ અમારા કન્સલ્ટન્ટના સાથમાં, અમારા વિવિધ પ્રોજેક્ટ્સની વર્ચ્યુઅલ વિઝિટ કરી શકો છો. પછી જે ઘર આંખમાં વસે અને હૃદયને સ્પર્શે તેની આપની અનુકૂળતાએ રૂબરૂ મુલાકાત લો અને શુભ કાર્યના શ્રીગણેશ કરો! શાલિગ્રામ ગ્રૂપમાં, અમે આપના સ્વાસ્થ્ય અને આપના હિત માટે સદૈવ ચિતિંત અને સક્રિય છીએ! #ShaligramGroup #TPOH #Kinaro #VirtualTour #OnlineConsultancy #VisitOnline #RealEstateVirualTour