સુરતની તાપી નદીનાં શુદ્ધિકરણ માટેનો પ્રોજેક્ટ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મંજૂર કર્યો છે. 21 કરોડનાં વધારા સાથે 971 કરોડનાં પ્રોજેક્ટને મંજૂરી મળી છે. તાપી શુદ્ધિકરણથી તાપીનદીના આસપાસ નો નજારો, પર્યાવરણ અને પ્રકૃતિ ખરા અર્થમાં નવપલ્લવિત થઈ જશે. સંદેશ 26/02/19 નીચે પ્રમાણે ની 360 વરચુઅલ ટુર ની લિંક દ્વારા આપ જાણશો કે કોઝવે ની આસપાસ નો નજારો કેવો સુંદર છે. https://www.shaligramgroup.in/360-view/kinaro/

લોકમાતા_તાપીની_પુનરોદ્ધારની_આશાનું_કિરણ_સ્ફુર્યું, સૌજન્ય

#લોકમાતા_તાપીની_પુનરોદ્ધારની_આશાનું_કિરણ_સ્ફુર્યું

સુરતની તાપી નદીનાં શુદ્ધિકરણ માટેનો પ્રોજેક્ટ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મંજૂર કર્યો છે. 21 કરોડનાં વધારા સાથે 971 કરોડનાં પ્રોજેક્ટને મંજૂરી મળી છે.
તાપી શુદ્ધિકરણથી તાપીનદીના આસપાસ નો નજારો, પર્યાવરણ અને પ્રકૃતિ ખરા અર્થમાં નવપલ્લવિત થઈ જશે.

#સૌજન્ય સંદેશ 26/02/19

નીચે પ્રમાણે ની 360 વરચુઅલ ટુર ની લિંક દ્વારા આપ જાણશો કે કોઝવે ની આસપાસ નો નજારો કેવો સુંદર છે.

https://www.shaligramgroup.in/360-view/kinaro/

#લોકમાતા_તાપીની_પુનરોદ્ધારની_આશાનું_કિરણ_સ્ફુર્યું સુરતની તાપી નદીનાં શુદ્ધિકરણ માટેનો પ્રોજેક્ટ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મંજૂર કર્યો છે. 21 કરોડનાં વધારા સાથે 971 કરોડનાં પ્રોજેક્ટને મંજૂરી મળી છે. તાપી શુદ્ધિકરણથી તાપીનદીના આસપાસ નો નજારો, પર્યાવરણ અને પ્રકૃતિ ખરા અર્થમાં નવપલ્લવિત થઈ જશે. #સૌજન્ય સંદેશ 26/02/19 નીચે પ્રમાણે ની 360 વરચુઅલ ટુર ની લિંક દ્વારા આપ જાણશો કે કોઝવે ની આસપાસ નો નજારો કેવો સુંદર છે. https://www.shaligramgroup.in/360-view/kinaro/

Let's Connect

sm2p0