પ્રિય સર્વો, સર્વત્ર શુકલ પુયાણિ પ્રશસ્તાનિ સદાર્ચને । દાન કાલે ચ સર્વત્ર મંત્ર મેત મુદીચ્યેત ।। બાર મહિનાની ત્રીજનાં દિવસે સફેદ ફૂલોથી કરેલું પૂજન પ્રશંસનીય છે, પરંતુ ‘અખાત્રીજ’નાં દિવસે કરેલું આચરણ, દાન, ધર્મ નું સત્કાર્ય ‘અક્ષય’ રહે છે. ‘અક્ષય’નો અર્થ છે. “ક્યારેય અંત ના થવો.” દરેક પ્રાંત અને ધર્મમાં આજના દિનનું ઘણું મહત્વ છે અને તેથીજ તો આ દિનને વણજોયું વિજયમુહૂર્ત પણ કહેવાય છે. તેથીજ, 22 મી માર્ચ - જનતા કરફ્યુના દિનથી દેશ માં પહેલી વાર જ્યારે કોવિડ19ની મહામારી સામે સર્વવ્યાપી લડત ના બ્યુગલ ફૂંકાયા અને ત્યાર બાદ 24 મી માર્ચ થી શરૂ થયેલ લોકડાઉનનું પ્રથમ ચરણ અને 14મી એપ્રિલે જાહેર કરેલ દ્વિતીય ચરણ દ્વારા આજે આ લડાઈ ના 35 માં દિવસે સરકાર દ્વારા મળેલ દિશાનિર્દેશ ને અનુસરીને અને સેફટીના શક્ય એટલા બધા પ્રાવધાન કર્યા બાદ આજના આ પાવનપર્વથી શાલિગ્રામ ગ્રુપ The pursuit of Happiness પ્રોજકટ (પાલ - સુરત) પર ફરીથી કામનો પ્રારંભ કરી રહ્યું છે. આપ સૌના પ્રેમ, સ્નેહ, આશીર્વાદ અને હરહંમેશ સહકાર થી આપણે સૌ કોરોના સામેની આ લડત નિઃસંદેહ જિતીશું અને માનવ અને માનવતા "અક્ષય" બનીને કોવિડ19 ની આ આપદા માંથી બહાર આવશે એવી શુભ ભાવના સાથે. શાલિગ્રામ પરિવાર.

Shaligram group | Construction and Real Estate company | real estate developer | real estate | commercial projects | developing and building | Project | real estate Projects | Residential Projects | modern living style homes | Flats | housing project | double bed room | 2 BHK Building View |3 BHK Floor Plan | layout plan | floor plan | Parking Allotment | location plan | sample flat | Surat | Gujarat | India

Shaligram Promising Excellence, Shaligram group | Construction and Real Estate company | real estate developer | real estate | commercial projects | developing and building | Project | real estate Projects | Residential Projects | modern living style homes | Flats | housing project | double bed room | 2 BHK Building View |3 BHK Floor Plan | layout plan | floor plan | Parking Allotment | location plan | sample flat | Surat | Gujarat | India

પ્રિય સર્વો,

સર્વત્ર શુકલ પુયાણિ પ્રશસ્તાનિ સદાર્ચને ।
દાન કાલે ચ સર્વત્ર મંત્ર મેત મુદીચ્યેત ।।

બાર મહિનાની ત્રીજનાં દિવસે સફેદ ફૂલોથી કરેલું પૂજન પ્રશંસનીય છે, પરંતુ ‘અખાત્રીજ’નાં દિવસે કરેલું આચરણ, દાન, ધર્મ નું સત્કાર્ય ‘અક્ષય’ રહે છે.

‘અક્ષય’નો અર્થ છે. “ક્યારેય અંત ના થવો.” દરેક પ્રાંત અને ધર્મમાં આજના દિનનું ઘણું મહત્વ છે અને તેથીજ તો આ દિનને વણજોયું વિજયમુહૂર્ત પણ કહેવાય છે.

તેથીજ,

22 મી માર્ચ - જનતા કરફ્યુના દિનથી દેશ માં પહેલી વાર જ્યારે કોવિડ19ની મહામારી સામે સર્વવ્યાપી લડત ના બ્યુગલ ફૂંકાયા અને ત્યાર બાદ 24 મી માર્ચ થી શરૂ થયેલ લોકડાઉનનું પ્રથમ ચરણ અને 14મી એપ્રિલે જાહેર કરેલ દ્વિતીય ચરણ દ્વારા આજે આ લડાઈ ના 35 માં દિવસે સરકાર દ્વારા મળેલ દિશાનિર્દેશ ને અનુસરીને અને સેફટીના શક્ય એટલા બધા પ્રાવધાન કર્યા બાદ આજના આ પાવનપર્વથી શાલિગ્રામ ગ્રુપ The pursuit of Happiness પ્રોજકટ (પાલ - સુરત) પર ફરીથી કામનો પ્રારંભ કરી રહ્યું છે.

આપ સૌના પ્રેમ, સ્નેહ, આશીર્વાદ અને હરહંમેશ સહકાર થી આપણે સૌ કોરોના સામેની આ લડત નિઃસંદેહ જિતીશું અને માનવ અને માનવતા "અક્ષય" બનીને કોવિડ19 ની આ આપદા માંથી બહાર આવશે એવી શુભ ભાવના સાથે.

શાલિગ્રામ પરિવાર.

પ્રિય સર્વો, સર્વત્ર શુકલ પુયાણિ પ્રશસ્તાનિ સદાર્ચને । દાન કાલે ચ સર્વત્ર મંત્ર મેત મુદીચ્યેત ।। બાર મહિનાની ત્રીજનાં દિવસે સફેદ ફૂલોથી કરેલું પૂજન પ્રશંસનીય છે, પરંતુ ‘અખાત્રીજ’નાં દિવસે કરેલું આચરણ, દાન, ધર્મ નું સત્કાર્ય ‘અક્ષય’ રહે છે. ‘અક્ષય’નો અર્થ છે. “ક્યારેય અંત ના થવો.” દરેક પ્રાંત અને ધર્મમાં આજના દિનનું ઘણું મહત્વ છે અને તેથીજ તો આ દિનને વણજોયું વિજયમુહૂર્ત પણ કહેવાય છે. તેથીજ, 22 મી માર્ચ - જનતા કરફ્યુના દિનથી દેશ માં પહેલી વાર જ્યારે કોવિડ19ની મહામારી સામે સર્વવ્યાપી લડત ના બ્યુગલ ફૂંકાયા અને ત્યાર બાદ 24 મી માર્ચ થી શરૂ થયેલ લોકડાઉનનું પ્રથમ ચરણ અને 14મી એપ્રિલે જાહેર કરેલ દ્વિતીય ચરણ દ્વારા આજે આ લડાઈ ના 35 માં દિવસે સરકાર દ્વારા મળેલ દિશાનિર્દેશ ને અનુસરીને અને સેફટીના શક્ય એટલા બધા પ્રાવધાન કર્યા બાદ આજના આ પાવનપર્વથી શાલિગ્રામ ગ્રુપ The pursuit of Happiness પ્રોજકટ (પાલ - સુરત) પર ફરીથી કામનો પ્રારંભ કરી રહ્યું છે. આપ સૌના પ્રેમ, સ્નેહ, આશીર્વાદ અને હરહંમેશ સહકાર થી આપણે સૌ કોરોના સામેની આ લડત નિઃસંદેહ જિતીશું અને માનવ અને માનવતા "અક્ષય" બનીને કોવિડ19 ની આ આપદા માંથી બહાર આવશે એવી શુભ ભાવના સાથે. શાલિગ્રામ પરિવાર.

Let's Connect

sm2p0