લોકડાઉન 4 સમગ્ર દેશ માટે એક નવા સ્વરૂપમાં લાગુ પડ્યું છે અને દેશ જ્યારે ધીમે ધીમે નોર્મલનસી તરફ આગળ વધી રહ્યો છે 55 દિવસના કપરા સમય ને પાર કર્યા બાદ હવે એક નવી આશાનું કિરણ દેખાય રહ્યું છે એક નવું નોર્મલ બનવા જઈ રહ્યું છે અને આપણે ન્યુ નોર્મલ સાથે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના લોકલ થી ગ્લોબલ ને સાકાર કરવાનું છે ત્યાંરે શાલીગ્રામ ટીમના સદસ્ય દ્વારા એક નમ્ર પ્રયત્ન છે "જય જય હે" ગીતનો અમારી ટીમ દ્વારા ફરી અનુમોદન આ ગીતમાં સાચું જ લખ્યું છે ફિર સે શહેરોમેં રોનક આયેગી ફિર સે ગાવ મે લોટેગી હસી....... જો સાથ દે સારા ઇન્ડિયા.... ફિર મુસ્કુરાયેગા ઇન્ડિયા.... સાચી વાત છે આવી જ એક આશા સાથે અને શુભકામના સાથે

ચાલો_જીતીએ, ચાલો_ફરી_મુસ્કુરાયે

લોકડાઉન 4 સમગ્ર દેશ માટે એક નવા સ્વરૂપમાં લાગુ પડ્યું છે અને દેશ જ્યારે ધીમે ધીમે નોર્મલનસી તરફ આગળ વધી રહ્યો છે 55 દિવસના કપરા સમય ને પાર કર્યા બાદ હવે એક નવી આશાનું કિરણ દેખાય રહ્યું છે એક નવું નોર્મલ બનવા જઈ રહ્યું છે અને આપણે ન્યુ નોર્મલ સાથે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના લોકલ થી ગ્લોબલ ને સાકાર કરવાનું છે ત્યાંરે શાલીગ્રામ ટીમના સદસ્ય દ્વારા એક નમ્ર પ્રયત્ન છે "જય જય હે" ગીતનો અમારી ટીમ દ્વારા ફરી અનુમોદન આ ગીતમાં સાચું જ લખ્યું છે ફિર સે શહેરોમેં રોનક આયેગી ફિર સે ગાવ મે લોટેગી હસી....... જો સાથ દે સારા ઇન્ડિયા.... ફિર મુસ્કુરાયેગા ઇન્ડિયા.... સાચી વાત છે આવી જ એક આશા સાથે અને શુભકામના સાથે #ચાલો_જીતીએ #ચાલો_ફરી_મુસ્કુરાયે

Let's Connect

sm2p0