
Day 2
કોરોના સામે ની લડત ત્યારે જ સફળ બનશે જ્યારે અપને સરકારના જારી કરેલા અધિનિયમો નું યોગ્ય પાલન કરીશું. "Social Distancing અને Home Quarentie" જ એનો એક માત્ર સચોટ ઉપાય છે.
શાલિગ્રામ ગ્રુપના સદસ્યો આ સમયનો સદુપયોગ કરી જાગૃત બની પોતાના ચિત્રો દ્વારા અન્યોને જાગૃત કરી રહ્યા છે.
માટેજ સજાગ બનો અને સુરક્ષિત રહો એવી શુભ ભાવના.
શાલિગ્રામ ગ્રુપ.
Day 2 કોરોના સામે ની લડત ત્યારે જ સફળ બનશે જ્યારે અપને સરકારના જારી કરેલા અધિનિયમો નું યોગ્ય પાલન કરીશું. "Social Distancing અને Home Quarentie" જ એનો એક માત્ર સચોટ ઉપાય છે. શાલિગ્રામ ગ્રુપના સદસ્યો આ સમયનો સદુપયોગ કરી જાગૃત બની પોતાના ચિત્રો દ્વારા અન્યોને જાગૃત કરી રહ્યા છે. માટેજ સજાગ બનો અને સુરક્ષિત રહો એવી શુભ ભાવના. શાલિગ્રામ ગ્રુપ.
Mar 23, 2020