Day 6 આ કપરા સમય માં જેને સૌથી વધુ મદદ ની જરૂર છે એ છે પરપ્રાંતીય મજૂર/કારીગર વર્ગ. આ એ વર્ગ છે કે જેની મેહનત-પસીનાથી શાલિગ્રામ ગ્રુપ બન્યું છે, ટક્યું છે અને આગળ વધ્યું છે. આ સમય તેમને સાચવવાનો છે, તેમની કાળજી રાખવાનો છે તેમને હૈયા ધારણા આપવાનો છે કે "અમે તમારા માટે ઉભા છીએ". માટેજ શાલિગ્રામ ગ્રુપ તરફથી તેની હાલની બે રનિંગ કન્સ્ટ્રક્શન સાઈટ - શાલિગ્રામ કિનારો (કોઝવે - સિંગણપોર રોડ) - The Pursuit of Happiness by shaligram (પાલ તળાવ પાસે, પાલ) અમુક સમય ચાલે તે માટે ફૂડકીટ નું વિતરણ કરવામાં આવ્યું. જેથી આ કપરા સમયમાં એમને હાડમારી નો સામનો ના કરવો પડે. ખૂબ જલ્દીથી પરિસ્થતી સુધરશે એવી શુભ ભાવના સાથે. શાલિગ્રામ ગ્રુપ.

Shaligram group | Construction and Real Estate company | real estate developer | real estate | commercial projects | developing and building | Project | real estate Projects | Residential Projects | modern living style homes | Flats | housing project | double bed room | 2 BHK Building View |3 BHK Floor Plan | layout plan | floor plan | Parking Allotment | location plan | sample flat | Surat | Gujarat | India

Shaligram Promising Excellence, Shaligram group | Construction and Real Estate company | real estate developer | real estate | commercial projects | developing and building | Project | real estate Projects | Residential Projects | modern living style homes | Flats | housing project | double bed room | 2 BHK Building View |3 BHK Floor Plan | layout plan | floor plan | Parking Allotment | location plan | sample flat | Surat | Gujarat | India

Day 6

આ કપરા સમય માં જેને સૌથી વધુ મદદ ની જરૂર છે એ છે પરપ્રાંતીય મજૂર/કારીગર વર્ગ. આ એ વર્ગ છે કે જેની મેહનત-પસીનાથી શાલિગ્રામ ગ્રુપ બન્યું છે, ટક્યું છે અને આગળ વધ્યું છે.
આ સમય તેમને સાચવવાનો છે, તેમની કાળજી રાખવાનો છે તેમને હૈયા ધારણા આપવાનો છે કે "અમે તમારા માટે ઉભા છીએ".

માટેજ શાલિગ્રામ ગ્રુપ તરફથી તેની હાલની બે રનિંગ કન્સ્ટ્રક્શન સાઈટ

- શાલિગ્રામ કિનારો (કોઝવે - સિંગણપોર રોડ)
- The Pursuit of Happiness by shaligram (પાલ તળાવ પાસે, પાલ)

અમુક સમય ચાલે તે માટે ફૂડકીટ નું વિતરણ કરવામાં આવ્યું. જેથી આ કપરા સમયમાં એમને હાડમારી નો સામનો ના કરવો પડે.

ખૂબ જલ્દીથી પરિસ્થતી સુધરશે એવી શુભ ભાવના સાથે.

શાલિગ્રામ ગ્રુપ.

Day 6 આ કપરા સમય માં જેને સૌથી વધુ મદદ ની જરૂર છે એ છે પરપ્રાંતીય મજૂર/કારીગર વર્ગ. આ એ વર્ગ છે કે જેની મેહનત-પસીનાથી શાલિગ્રામ ગ્રુપ બન્યું છે, ટક્યું છે અને આગળ વધ્યું છે. આ સમય તેમને સાચવવાનો છે, તેમની કાળજી રાખવાનો છે તેમને હૈયા ધારણા આપવાનો છે કે "અમે તમારા માટે ઉભા છીએ". માટેજ શાલિગ્રામ ગ્રુપ તરફથી તેની હાલની બે રનિંગ કન્સ્ટ્રક્શન સાઈટ - શાલિગ્રામ કિનારો (કોઝવે - સિંગણપોર રોડ) - The Pursuit of Happiness by shaligram (પાલ તળાવ પાસે, પાલ) અમુક સમય ચાલે તે માટે ફૂડકીટ નું વિતરણ કરવામાં આવ્યું. જેથી આ કપરા સમયમાં એમને હાડમારી નો સામનો ના કરવો પડે. ખૂબ જલ્દીથી પરિસ્થતી સુધરશે એવી શુભ ભાવના સાથે. શાલિગ્રામ ગ્રુપ.

Let's Connect

sm2p0