
પ્રિય મિત્રો, ના આ કપરા સમયમાં તમે તમારા ફેમિલી સાથે સરકાર દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યા હશો તે વાત ને અમે આવકારીએ છીએ. દરેક કઠિન પરિસ્થિતિ આપણને કંઈક નવું શીખવી જાય છે આથી જ આ કપરા સમયમાં આપ સૌ પાસેથી અમે તમારા અનુભવ જાણવા માગીએ છીએ જેથી ભવિષ્યમાં અમે એવા ઘર બનાવીએ જેમાં તમારા સ્વાસ્થ્ય અને ખુશાલી અગ્રક્રમે હોય તો નીચે આપવામાં આવેલી લિંક દ્વારા તમે તમારું ફીડબેક આપીને આપ અમને એક નવા ભવિષ્યનું નિર્માણ કરવામાં અમને મદદ કરો એવી અપેક્ષા સાથે આભાર.
શાલિગ્રામ ગ્રુપ
https://bit.ly/ShaligramCustomerSurvey
પ્રિય મિત્રો, ના આ કપરા સમયમાં તમે તમારા ફેમિલી સાથે સરકાર દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યા હશો તે વાત ને અમે આવકારીએ છીએ. દરેક કઠિન પરિસ્થિતિ આપણને કંઈક નવું શીખવી જાય છે આથી જ આ કપરા સમયમાં આપ સૌ પાસેથી અમે તમારા અનુભવ જાણવા માગીએ છીએ જેથી ભવિષ્યમાં અમે એવા ઘર બનાવીએ જેમાં તમારા સ્વાસ્થ્ય અને ખુશાલી અગ્રક્રમે હોય તો નીચે આપવામાં આવેલી લિંક દ્વારા તમે તમારું ફીડબેક આપીને આપ અમને એક નવા ભવિષ્યનું નિર્માણ કરવામાં અમને મદદ કરો એવી અપેક્ષા સાથે આભાર. શાલિગ્રામ ગ્રુપ https://bit.ly/ShaligramCustomerSurvey
May 06, 2020